0
16. ચારણ મહાત્મા ઈશરદાસજી
ભક્તવર ચારણ મહાત્મા ઈશરદાસજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર : વિક્રમ સંવત ૧૫૧૫ ના શ્રાવણ સુદ – ર ને શુક્રવારના રોજ મારવાડમાં ઈશરદાસજીનો જન્મ થયો હતો. તેમનું પૂર્વજન્મનુંનામ જવાલાગીરીજી હતું. મારવાડથી ફરતા-ફરતા ઈશરદાસજી જાત્રા કરવાના હેતુથી દ્વારકા આવેલ હતા.
Jan 08 2009 03:22 PM



Shuffle








